Site icon News Continuous Bureau | Mumbai

Diwali 2023 : દ્વારકામાં દીપાવલી પર્વ પૂર્વે દ્વારકાધીશ જગત મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ સુંદર નજારો

Diwali 2023 : દીપોત્સવ પર્વ પૂર્વે જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદિર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Dwarka temple decorated with mesmerizing lights on the occasion of Deepawali

Dwarka temple decorated with mesmerizing lights on the occasion of Deepawali

News Continuous Bureau | Mumbai

Diwali 2023 : દિવાળી એ દીપોત્સવ નો 5 દિવસનો તહેવાર છે. દીપાવલી ની તૈયારીઓ દેશભરમાં જોવા મળી રહી છે, ત્યારે જગ પ્રસિદ્ધ દ્વારકાધીશના જગત મંદિર ખાતે દિપોત્સવ ઉત્સવની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દીપોત્સવ પર્વ પૂર્વે જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદિર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Join Our WhatsApp Channel

જુઓ સુંદર નજારો

કલાત્મક સુશોભિત જગત મંદિર દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. દિપાવલી પર્વ પર મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા ઠાકોરજી સંગ નવા વર્ષની ઉજવણી કરશે. દ્વારકાધીશ જગત મંદિર પર દિપાવલી ઉત્સવ દરમિયાન દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે તેવી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચોઃ Sugar Price: વૈશ્વિક બજારમાં 12 વર્ષની ટોચે પહોંચ્યા ખાંડના ભાવ! શું ભારતમાં પણ વધશે ભાવ?

Pitru Paksha 2026 Shradh Rules અકાળ મૃત્યુથી લઈને પ્રથમ વર્ષ સુધી આ તિથિઓ અને સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની શાસ્ત્રોક્ત મનાઈ, જાણો મહત્વના નિયમો!
Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version