Kashtbhanjan Hanumanji Live Aarti: હનુમાન જયંતિ ના પાવન દિવસે કરો, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આજની આરતીના લાઈવ દર્શન…

Kashtbhanjan Hanumanji Live Aarti: આજે હનુમાન જયંતિ છે. આજના પાવન દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો છે.

by kalpana Verat
Kashtbhanjan Hanumanji Live Aarti, hanuman jayanti 2024, sarangpur, kashtbhanjan dev, gujarat, botad

News Continuous Bureau | Mumbai

Kashtbhanjan Hanumanji Live Aarti : ગુજરાત ( Gujarat ) ના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલુ કષ્ટભંજન દેવ હનુમાનજી ( Kashtbhanjan dev Hanuman ) નું  મંદિર રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. તેમને સાળંગપુર હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ જૂના આ મંદિરમાં ખાસ કરીને મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. 

Kashtbhanjan Hanumanji Live Aarti : હનુમાન જયંતિ ( Hanuman Jayanti 2024 ) ના પાવન દિવસે આજની આરતીના કરો લાઈવ દર્શન…



આ સમાચાર પણ વાંચો : Hanuman ji Prasad : હનુમાન જયંતિ પર બજરંગબલીને આ પ્રિય વસ્તુઓ અર્પણ કરો, બધા અવરોધો થશે દૂર..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More