ચંદ્રગ્રહણઃ હિંદુ ધર્મ ગ્રંથોમાં ગ્રહણ પછી દાન કરવાનું વિશેષ મહત્વ, આ સફેદ વસ્તુઓનું દાન કરવાથી થશે ધન લાભ

આજે ચંદ્રગ્રહણ છે, ત્યાર બાદ કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ગ્રહણની અશુભ અસર તો દૂર થશે જ પરંતુ અન્ય ઘણા ફાયદા પણ થશે

by Bijal Vyas
Chandragrahan

News Continuous Bureau | Mumbai 

હિંદુ ધર્મ(Hindu scriptures) ગ્રંથોમાં ગ્રહણ પછી દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આજે ચંદ્રગ્રહણ છે, ત્યાર બાદ કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ગ્રહણની અશુભ અસર તો દૂર થશે જ પરંતુ અન્ય ઘણા ફાયદા પણ થશે. 
ચંદ્ર ગ્રહણ પર કરો આ મામૂલી વસ્તુનું દાન - Lunar Eclipse 2022 daan mahatva News18 Gujarati
ચંદ્રગ્રહણ(Chandragrahan) પછી આ સફેદ વસ્તુઓનું દાન કરવાથી તમારું માન-સન્માન વધશે. પૈસા આવશે. તમને ઘણી ગંભીર સમસ્યાઓનો ઉકેલ મળશે જે તમને પરેશાન કરી રહી હતી. આ સિવાય તમને ખ્યાતિ, શક્તિ અને માનસિક શક્તિ પણ મળશે.
Health benefits of milk: What is the difference between hot and cold milk? | HealthShots
ચંદ્રગ્રહણ(Lunar Eclipse) પછી દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દૂધનો સંબંધ પણ ચંદ્ર સાથે છે. ચંદ્રગ્રહણ પછી દૂધનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન થશે અને વ્યક્તિને ધન, કીર્તિ અને માનસિક શાંતિ મળશે.
ભારતે ચોખા પર નિકાસ અંકુશો લાદતાં વિશ્વ બજારના રાઈસ બાયરોમાં વધેલો અજંપો | India's imposition of export restrictions on rice has increased demand in world market rice buyers
ચોખા પણ અખંડ કહેવાય છે. ચોખાનો સંબંધ ચંદ્ર સાથે છે. અક્ષતનો ઉપયોગ શુભ કાર્યો અને પૂજા(Puja)માં થાય છે. ચંદ્રગ્રહણ પછી ચોખાનું દાન કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
દિવાળીમાં ચાંદી ખરીદતા પહેલાં આટલું જાણી લો! નહીં તો કોઈ તમને ચાંદી કહીને કંઈ ભળતું ભટકાવી જશે | Gujarat News in Gujarati
ચંદ્રગ્રહણ પછી ચાંદીનું દાન(Silver donation)કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાંદીનું દાન કરવાથી વ્યક્તિને તીક્ષ્ણ બુદ્ધિ, ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More