Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 Do live Darshan of Shree umiya Mataji at Unjha on occasion Shardiya Navratri day 3

Shardiya Navratri 2024 Do live Darshan of Shree umiya Mataji at Unjha on occasion Shardiya Navratri day 3

News Continuous Bureau | Mumbai 

 Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો 3 દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( NOrth Gujarat ) ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં સ્થિત ઉમિયા માતાજી(  Umiya Mataji ) ના ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.

Join Our WhatsApp Channel

  Shardiya Navratri 2024 :  ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન 

ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં નું મંદિર આવેલું છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. અહીંયાં તેમને ‘કડવેશ્વરી ભગવતી ઉમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે .નંદી પર સવારી કરતા ”મા ઉમિયામાતા” કડવા પાટીદારની (પટેલોની) કુળદેવી પણ છે. ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન છે. આજે લાખો ભક્તો મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે .અહીં લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે.  

 Shardiya Navratri 2024 : ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Radha Ashtami 2026 Puja Muhurat રાધા અષ્ટમી પૂજા મુહૂર્ત રાધારાણીની આરાધના માટે મધ્યાહ્ન કાળ સર્વશ્રેષ્ઠ, જાણો ચોક્કસ સમય અને પૂજાવિધિ
Radha Ashtami 2026 Date Confusion રાધા અષ્ટમી ૨૦૨૬ ક્યારે? આજે કે કાલે બરસાના અને વૃંદાવનમાં ક્યારે ઉજવાશે રાધારાણીનો જન્મોત્સવ? જાણો
Pitru Paksha 2026 ૨૬ સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ, જાણો ૧૬ દિવસનું શ્રાદ્ધ અને તર્પણ તિથિ કેલેન્ડર
Brahmasthan In House Vastu Rules ઘરમાં કઈ જગ્યાએ હોય છે ‘બ્રહ્મસ્થાન’ અને શું છે તેનું મહત્વ? જાણો આ કેન્દ્રમાં કઈ ભૂલો ન કરવી જોઈએ
Exit mobile version