Site icon

PM Modi : પ્રધાનમંત્રીએ દેવી કાલરાત્રીને વંદન કર્યા..

The Prime Minister saluted Goddess Kalratri

The Prime Minister saluted Goddess Kalratri

News Continuous Bureau | Mumbai 

PM Modi :

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના(Navratri) મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને(Maa Kalratri) પ્રણામ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિની મહાસપ્તમી પર, નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર મા કાલરાત્રિને નમસ્કાર. હું તમામ અવરોધોને દૂર કરનારી દેવી માને વિનંતી કરું છું કે તેઓ દરેક પર તેમના આશીર્વાદ વરસાવે.”

 

આ સમાચાર પણ વાંચો : Partial Lunar Eclipse : 28-29,2023 ઓક્ટોબરના રોજ ચંદ્રનું આંશિક ચંદ્રગ્રહણ

Exit mobile version