News Continuous Bureau | Mumbai
PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના(Maa Skandmata) આશીર્વાદ(blessings) માંગ્યા.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (Stuti)ના પાઠ પણ શેર કર્યા.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે નવરાત્રિ દરમિયાન, માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાની વિશેષ પૂજા થાય છે. દેવી માતા તેમના તમામ ઉપાસકોને નવી ચેતના અને નવસર્જનના આશીર્વાદ આપે તેવી મારી કામના છે.”
नवरात्रि में आज ममता की प्रतीक देवी स्कंदमाता की विशेष पूजा होती है। देवी मां अपने सभी उपासकों को नवचेतना और नवसृजन का आशीर्वाद दें, यही कामना है। pic.twitter.com/3AaL8N65Zk
— Narendra Modi (@narendramodi) October 19, 2023
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: તો આ વખતે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવું લગભગ નિશ્ચિત છે? 83 પછી બની રહ્યા છે આ 5 અદ્ભુત સંયોગો.. જાણો શું છે આ સંયોગો..
