News Continuous Bureau | Mumbai

હેર હાઈલાઈટ્સના માત્ર એક બે નહીં પણ 8 પ્રકાર હોય છે, જાણો કઈ સ્ટાઈલ તમને સૂટ કરશે

News Continuous Bureau | Mumbai

આજકાલ હેર કલર કરવાનો ટ્રેન્ડ છે. તમે મોટા ભાગના ગ્લોબલ અથવા હાઈલાઈટ્સ કલરના નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને 8 અલગ-અલગ પ્રકારના હેર કલર પેટર્ન વિશે જણાવી રહ્યા છીએ. જેના વિશે તમે કદાચ જ સાંભળ્યું હશે 

Join Our WhatsApp Channel

    

Traditional hair highlight

ટ્રેડિશનલ હાઇલાઇટ્સ – આને ફોઇલિંગ પણ કહે છે. જેમાં તમે કેટલાક વાળને છોડીને મૂળથી લઇને નીચે સુધી કલર કરાવી શકો છો. જેનાથી આવો લૂક મળે છે.

બેબી લાઇટસ- આ પ્રકારનો રંગ કરવો થોડો મુશ્કેલ છે. આ વાળને સન કિસ્ડ લુક એટલે કે શીમરી શાઇની લૂક મળે છે.

બૈલેજ- આ કલર પેટર્નને બેલેજ કહેવાય છે. આ એક ફ્રેચ ટર્મ છે. જેમાં ફોઇલિંગ દ્વારા જ હાઇલાઇટ્સ થાય છે. જો કે તે વધુ ક્લિયર હોય છે. જેને કોઇપણ હેર ટાઇપ પર કરી શકાય છે.

ઓમ્બ્રો- આ એક ફ્રેંચ શબ્દ છે. જેનો અર્થ છે કે, એવા રંગ જે એક ટોનનના શેડમાં આવે છે. જેમાં વાળના મૂળથી માંડીને નીચે સુધી એક જ શેડ અલગ- અલગ રંગમાં કરી શકાય છે.

સોમ્બ્રો- જો આપને ઓમ્બ્રો લૂક પસંદ નથી તો આપ સોમ્બ્રો કલર કરાવી શકો છો. જે ખૂબ જ ફેમિનિન અને લાઇટ છે.

ચંકી હાઇલાઇટ્સ- આ ટાઇપમાં વાળનો લગભગ એક ઇંચનો ચંક લઇને કરી શકાય છે. આ ટાઇપમાં ખૂબ જ સ્માર્ટ અને અલગ લૂક મળે છે.

ડાયમેન્શન હાઇલાઇટ- આ ટાઇપના નામ પરથી જ આપ સમજી શકો છો કે આ હેર લાઇટસ કેવો લૂક આપશે, તેમાં લાઇટ અને ડાર્ક શેડની સાથે મિક્સ કરીને કરી શકાય છે.

 

Brass Cleaning Easy Tricks પિત્તળની જૂની મૂર્તિઓ અને પૂજાના વાસણો સોના જેવા ચમકી ઊઠશે નવરાત્રિ પહેલાં આ 5 દેશી નુસખાઓથી કરો સફાઈ
Long Lasting Perfume Hacks પરફ્યુમની સુગંધ થોડી જ વારમાં ગાયબ થઈ જાય છે? સ્પ્રે કરતી વખતે આ ૫ ભૂલો બિલકુલ ન કરો!
Why Jeans Have Tiny Pocket જીન્સમાં પોકેટની ઉપર નાનકડુ ચોરસ ખિસ્સું કેમ હોય છે? મોટાભાગના લોકો નથી જાણતા આ પાછળનો રસપ્રદ ઈતિહાસ
Science Behind Diamond Velvet Boxes હીરા હંમેશા વેલ્વેટ બોક્સમાં જ કેમ રાખવામાં આવે છે? સુંદરતા સિવાય તેની પાછળ છુપાયેલું છે મોટું વિજ્ઞાન
Exit mobile version