ઘણી વખત એવું બને છે કે આપણે એવી કોઈ વ્યક્તિને મેસેજ કરવો પડે છે જે આપણા માટે અજાણ્યો હોય અથવા આપણા ફ્રેન્ડ સર્કલમાં ન હોય અને આપણે આવા લોકોનો નંબર સેવ(without saving number) કરવા માંગતા નથી. આવો અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવીએ કે તમે નંબર સેવ કર્યા વગર કેવી રીતે મેસેજ મોકલી શકશો.
વેબ બ્રાઉઝરથી મેસેજ મોકલવાની રીત:
- સૌથી પહેલા તમારા ફોનમાં વેબ બ્રાઉઝર ઓપન કરો અને પછી સર્ચ બારમાં http://wa.me/+91ની આગળ મોબાઈલ નંબર(Mobile number) લખો, જેના પર તમે મેસેજ મોકલવા માંગો છો. 91 એ ઈન્ડિયાનો કોડ છે, તમે જેને મેસેજ કરવા માંગો છો તેના દેશના કોડ પછી નંબર લખો.
- નંબર ટાઈપ કર્યા પછી લિંક ઓપન કરવા માટે એન્ટર દબાવો. એન્ટર થતાની સાથે જ તમારી સ્ક્રીન પર વોટ્સએપ(WhatsApp) ઓપન થશે, આ સિવાય તમને કન્ટીન્યૂ ચેટનો ઓપ્શન જોવા મળશે.
- કન્ટીન્યૂ ચેટ પર ક્લિક કર્યા પછી તમે નંબર સેવ કર્યા વગર જેની સાથે ચેટ(Chating) કરવા માંગો છો તેની સાથે એક ચેટ બોક્સ ખુલશે.
આ રીતે મેસેજ મોકલો:
આ સમાચાર પણ વાંચોઃ National Cinema day: આવતી કાલે કોઇ પણ ફિલ્મ જુઓ માત્ર 99 રુપિયામાં, વાંચો આ ઓફરની સંપૂર્ણ માહિતી