Site icon News Continuous Bureau | Mumbai

WhatsApp Tips and Tricks: નંબર સેવ કર્યા વિના વોટ્સએપ પર આવી રીતે મોકલો મેસેજ, ફોલો કરો આ સ્ટેપ્સ

ઘણી વખત એવું બને છે કે આપણે વોટ્સઅપમાં (WhatsApp) એવી વ્યક્તિને મેસેજ કરવા માંગીએ છીએ જે આપણો મિત્ર નથી, આવી પરસ્થિતિમાં આપણે નંબર સેવ કરવા માંગતા નથી. તો આવો આવી જ કેટલીક ટ્રિક્સ વિશે જાણીએ...

News Continuous Bureau | Mumbai

WhatsApp Tips and Tricks: અત્યારના સમયમાં વોટ્સઅપ એ એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેનુ બેસ્ટ ઓપ્શન છે, એપમાં યુઝર્સની સુવિધા માટે મેસેજિંગથી લઈને વીડિયો કોલિંગ(Video calling) સુધીની ઘણી ઉપયોગી સુવિધાઓ છે. હજુ પણ એવા ઘણા ફીચર્સ છે જેની યુઝર્સ રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ પણ એ ફીચર્સ એપમાં એડ કરવામાં આવ્યા નથી, આમાંથી એ ક ફીચર્સ છે કોન્ટેક્ટ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની રીત. 

ઘણી વખત એવું બને છે કે આપણે એવી કોઈ વ્યક્તિને મેસેજ કરવો પડે છે જે આપણા માટે અજાણ્યો હોય અથવા આપણા ફ્રેન્ડ સર્કલમાં ન હોય અને આપણે આવા લોકોનો નંબર સેવ(without saving number) કરવા માંગતા નથી. આવો અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવીએ કે તમે નંબર સેવ કર્યા વગર કેવી રીતે મેસેજ મોકલી શકશો.

Join Our WhatsApp Channel

વેબ બ્રાઉઝરથી મેસેજ મોકલવાની રીત: 

આ રીતે મેસેજ મોકલો: 

સૌથી પહેલા ટ્રૂકોલર એપ(Truecaller) ઓપન કરો, આ પછી સર્ચ બારમાં તે વ્યક્તિનો નંબર એન્ટર કરીને સર્ચ કરો જેને તમે મેસેજ કરવા માંગો છો. સર્ચ કર્યા પછી તે વ્યક્તિનું નામ દેખાશે, તેના નામ પર ક્લિક કર્યા પછી તે વ્યક્તિની પ્રોફાઇલ ઓપન થઈ જશે. આ પછી થોડું નીચે સ્ક્રોલ કરો, જો સામેની વ્યક્તિ વોટ્સઅપ પર હશે તો તમને વોટ્સઅપ બટન દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ ચેટ બોક્સ ખુલશે અને તમે આવા નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલી શકશો.

આ સમાચાર પણ વાંચોઃ National Cinema day: આવતી કાલે કોઇ પણ ફિલ્મ જુઓ માત્ર 99 રુપિયામાં, વાંચો આ ઓફરની સંપૂર્ણ માહિતી

Motorola Edge 70 Max Launch India બેટરી ચાર્જ કરવાનું ભૂલી જશો! મોટોરોલાએ ૭૧૦૦mAh બેટરી અને સુપરફાસ્ટ AI ફીચર્સ સાથે ઉતાર્યો નવો ફોન, જાણો કિંમત.
WhatsApp New Feature મેસેજ મોકલીને ડિલીટ કરવાની ઝંઝટ ખતમ, વોટ્સએપ પર આવી રહ્યું છે મોટું ફીચર; જાણી લો કેવી રીતે કરશે કામ
Apple Wearable Tech એપલનું નવું ડિવાઇસ ‘કેમેરા’ વાળા AirPods કે Smart Glasses? iOS 27 ના કોડથી થયો મોટો ખુલાસો
WhatsApp Username Feature વોટ્સએપના નવા ‘યુઝરનેમ ફીચર’ પર વિવાદ સરકારના નોટિસ બાદ મેટાએ આપી સ્પષ્ટતા
Exit mobile version