Site icon

Cat as Pet: ઘરમાં બિલાડી પાળતા પહેલા જાણો લો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ તેના ફાયદા અને નુકસાન

Cat as Pet: ઘણા લોકો ને ઘરમાં બિલાડી પાળવી ખુબ ગમે છે.ઘર માં બિલાડી રાખવાથી તણાવ ઘટે છે, એકલતા દૂર થાય છે, પણ સફાઈ અને એલર્જી જેવી સમસ્યાઓ પણ હોઈ શકે

Benefits and Risks of Keeping a Cat at Home: Know Before You Adopt

Benefits and Risks of Keeping a Cat at Home: Know Before You Adopt

News Continuous Bureau | Mumbai

Cat as Pet: ઘર માં બિલાડી રાખવી એ માત્ર પ્રેમ અને મમતા માટે નહીં, પણ આરોગ્ય માટે પણ લાભદાયક છે. બિલાડી સાથે સમય વિતાવવાથી તણાવ ઘટે છે અને ખુશી ના હોર્મોન વધે છે. ખાસ કરીને વૃદ્ધો અને એકલા રહેતા લોકો માટે બિલાડી એક ભાવનાત્મક સહારો બની શકે છે. પરંતુ બિલાડી રાખવી એ જવાબદારી પણ છે, અને કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

Join Our WhatsApp Community

બિલાડી રાખવાના મુખ્ય ફાયદા

બિલાડી રાખવાના શક્ય નુકસાન

આ સમાચાર પણ વાંચો : Sendha Namak or Table Salt : સેંધા મીઠું કે ટેબલ સોલ્ટ? જાણો રોજના ખોરાક માટે કયું છે વધુ આરોગ્યદાયક

સાચી સંભાળ સાથે બિલાડી બની શકે છે જીવનસાથી

જો તમે બિલાડી રાખવા ઈચ્છો છો, તો તેના ફાયદા અને નુકસાન બંને સમજવી જરૂરી છે. યોગ્ય વાતાવરણ, પ્રેમ અને સંભાળ સાથે બિલાડી તમારા જીવનમાં ખુશી અને આરોગ્ય બંને લાવી શકે છે. પણ તેની સંભાળ માટે સમય, ધીરજ અને જવાબદારી જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Intermittent Fasting Side Effects: વજન ઘટાડવાની ઘેલછામાં સ્વાસ્થ્ય સાથે ન ચેડો: જાણો કોણે ‘ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ’ ન કરવું જોઈએ, થઈ શકે છે ગંભીર નુકસાન.
Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
Early Stroke Symptoms: સાવધાન! જો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અનુભવાય આ ફેરફાર, તો તે બ્રેઈન સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે; તરત કરો ડૉક્ટરનો સંપર્ક.
Cervical Cancer: સાવધાન! ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો કયા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવી
Exit mobile version