Site icon

Digital Detox: જાણો શું છે ડિજિટલ ડિટોક્સ અને તે કેવી રીતે કરે છે આત્મહત્યાના વિચારો દૂર કરવામાં મદદ

Digital Detox: એક એક્સપર્ટ માં જણાવ્યા મુજબ ફોન અને સ્ક્રીનથી દૂર રહેવું માત્ર શાંતિ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ સહાયક

Can Digital Detox Help Reduce Suicidal Thoughts? Experts Weigh In

Can Digital Detox Help Reduce Suicidal Thoughts? Experts Weigh In

News Continuous Bureau | Mumbai

Digital Detox: આજની ઝડપી જીવનશૈલીમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. વધુ સમય સ્ક્રીન પર વિતાવવાથી ચિંતા, તણાવ, ઊંઘની સમસ્યા અને એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે. કેટલાક કેસમાં તો લોકો આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જાય છે.એક મનોચિકિત્સક ડોક્ટર ના જણાવ્યા મુજબ ડિજિટલ ડિટોક્સ સીધા આત્મહત્યાના વિચારો દૂર કરે એવું નથી, પણ તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં ચોક્કસ મદદ કરે છે.

Join Our WhatsApp Community

ટેકનોલોજીથી દૂર રહેવું કેમ છે જરૂરી?

ટેકનોલોજીનો વધુ ઉપયોગ તણાવ અને અસુરક્ષા વધારતો હોય છે. જ્યારે વ્યક્તિ ફોનથી દૂર રહે છે ત્યારે તે અસલી દુનિયા સાથે જોડાય છે, સામાજિક સંબંધો મજબૂત થાય છે અને આત્મસન્માન વધે છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઇચ્છા ઘણીવાર આત્મસંદેહ અને અસુરક્ષા પેદા કરે છે.

ડિજિટલ ડિટોક્સના ફાયદા

આ સમાચાર પણ વાંચો : Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત

કેવી રીતે કરો ડિજિટલ ડિટોક્સ?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત
6-6-6 walking trend: વોકિંગનો 6-6-6 ટ્રેન્ડ થયો વાયરલ, ડોક્ટરો કહે છે: વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ માટે અસરકારક
Breast cancer check at home: હવે તમે પણ ઘર માં કરી શકો છે બ્રેસ્ટ કેન્સર ની તપાસ, ડોકટરો એ બતાવ્યા આવા સરળ ઉપાય
Health Test: શું તમે પણ 30 વર્ષ ના થઇ ગયા છો? તો આ હેલ્થ ટેસ્ટ જરૂર કરાવજો, ડોક્ટરોએ આપી સલાહ
Exit mobile version