Site icon

Chocolate and Candy: ચોકલેટ અને કેન્ડી છે બાળકો માટે મીઠું ઝેર? જાણો શું હોય છે અંદર અને શું થાય છે નુકસાન

Chocolate and Candy: એક નામી ડોક્ટર ના જણાવ્યા મુજબ ચોકલેટમાં રહેલી વધુ ખાંડ, રંગ અને કેમિકલ્સ બાળકોના દાંત, પાચન અને માનસિક વિકાસને અસર કરે છે

Chocolate and Candy Sweet Poison for Kids? Know the Hidden Ingredients and Health Risks

Chocolate and Candy Sweet Poison for Kids? Know the Hidden Ingredients and Health Risks

News Continuous Bureau | Mumbai

Chocolate and Candy: આજકાલ બાળકો મીઠા તરીકે ચોકલેટ (Chocolate) અને કેન્ડી (Candy) જ પસંદ કરે છે. પરંતુ આ મીઠી વસ્તુઓ સ્વાદમાં ભલે મજાની હોય, પણ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એક નામી ડોક્ટર અનુસાર, ચોકલેટમાં રહેલી વધુ ખાંડ (Sugar), કૃત્રિમ રંગો (Artificial Colors), ટ્રાન્સ ફેટ (Trans Fat) અને પ્રિઝર્વેટિવ્સ (Preservatives) બાળકોના શરીર અને મન પર નકારાત્મક અસર કરે છે.

Join Our WhatsApp Community

ચોકલેટમાં શું હોય છે સૌથી ખતરનાક?

બાળકોમાં શું બીમારીઓ થાય છે?

આ સમાચાર પણ વાંચો : Weight Loss: વજન ઘટાડવા માટે જુવાર કે નાચણી, કઈ રોટલી છે વધુ ફાયદાકારક?

બાળકોને ચોકલેટની લત કેવી રીતે છોડાવવી?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Clove for Oral Health: દાંતનો દુખાવો હોય કે મોઢાની દુર્ગંધ… એક જ લવિંગ આપશે રાહત! જાણો કેવી રીતે કરે છે કમાલ
Winter Water Intake: શિયાળામાં પાણી ઓછું પીનારા ચેતી જજો: તમારા શરીર અને મગજને કેટલું જોખમ છે, અહીં જાણો.
Kidney Health: રાત્રે ઊંઘ ન આવવી એ હોઈ શકે છે કિડનીની બીમારી નો સંકેત! અવગણશો નહીં
A1 vs A2: A1 કે A2 દૂધ આરોગ્ય માટે કયું વધુ ફાયદાકારક? જાણો સાચી હકીકત
Exit mobile version