Site icon

Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો

Vitamin D Deficiency India: વિટામિન-ડી માટે તડકો શ્રેષ્ઠ સ્ત્રોત છે, છતાં ભારતીયોમાં તેની ઉણપ જોવા મળે છે, કારણ છે જીવનશૈલી, ત્વચાનો રંગ અને ખોટો સમય

Despite Ample Sunlight, Why Do Indians Still Suffer from Vitamin-D Deficiency? Know These 3 Common Mistakes

Despite Ample Sunlight, Why Do Indians Still Suffer from Vitamin-D Deficiency? Know These 3 Common Mistakes

News Continuous Bureau | Mumbai

Vitamin D Deficiency India: વિટામિન-ડી  એ “સનશાઇન વિટામિન” તરીકે ઓળખાય છે, કારણ કે તે તડકા થી મળે છે. જ્યારે ત્વચા પર સૂર્યપ્રકાશ પડે છે, ત્યારે શરીર વિટામિન-ડી બનાવે છે. છતાં ભારત જેવા દેશમાં, જ્યાં વર્ષભર તડકો રહે છે, ત્યાં પણ લોકોમાં વિટામિન-ડીની ઉણપ સામાન્ય છે. આ ઉણપ પાછળ કેટલીક ખાસ ભૂલો જવાબદાર છે

Join Our WhatsApp Community

ત્વચાનો રંગ અને મેલેનિન

ભારતીય ત્વચામાં મેલેનિન વધુ હોય છે, જે કુદરતી સનસ્ક્રીન તરીકે કામ કરે છે. પણ મેલેનિન વિટામિન-ડીના ઉત્પન્નમાં અવરોધ કરે છે. ડાર્ક સ્કિન ધરાવનારા લોકોને લાઈટ સ્કિન કરતા 3-5 ગણા વધુ સમય ધૂપમાં રહેવું પડે છે.

મોડર્ન જીવનશૈલી અને તડકા થી દૂર રહેવું

શહેરી જીવનશૈલીમાં લોકો ઘરો અને ઓફિસમાં બંધ રહે છે. બાળકો પણ બહાર રમવા કરતા સ્ક્રીન સામે વધુ સમય વિતાવે છે. તડકા થી બચવા માટે લોકો સનસ્ક્રીન, છત્રી અને પૂરી બાંયવાળા કપડાં પહેરે છે, જેના કારણે ત્વચા પર સીધો તડકો નહીં પડે અને વિટામિન-ડી નહીં બને.

આ સમાચાર પણ વાંચો : COVID Sperm RNA Changes: કોરોના વાયરસથી બદલાઈ ગયા પુરુષ ના સ્પર્મ, સ્ટડી માં સંતાન ને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

તડકો લેવાનો ખોટો સમય અને રીત

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Indore Contaminated Water Death: ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’: ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, હોસ્પિટલો ફૂલ; પ્રદૂષિત પાણીએ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી
Golgappa Side Effects Health: પાણીપૂરી ખાનારા સાવધાન! AIIMS ના ડોક્ટરે આપી ગંભીર ચેતવણી- થઈ શકે છે આ બીમારી.
Raw Garlic Health Benefits: રોજ સવારે ખાલી પેટે ખાઓ કાચા લસણની ૨ કળી: બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓ થશે દૂર; જાણો તેના અદભૂત ફાયદા.
Roasted Grams and Raisins Benefits: શેકેલા ચણા અને કિસમિસ: સસ્તું પણ સુપરફૂડથી વધુ શક્તિશાળી, હાડકાંથી લઈને લોહીની ઉણપ સુધીની તમામ સમસ્યાઓનું એક જ સમાધાન.
Exit mobile version