Site icon

Health Alert: જો તમે પણ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો તો થઇ જાઓ સાવધાન, આ બીમારી નો વધી શકે છે ખતરો, જાણો તેનો સુરક્ષિત વિકલ્પ

Health Alert: પ્લાસ્ટિકની બોટલમાં રહેલા BPA અને નાનોપ્લાસ્ટિક્સ (Nanoplastics) શરીરમાં હોર્મોનલ અસંતુલન અને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે

Health Alert: Drinking Water from Plastic Bottles May Increase Cancer Risk—Know the Safe Alternatives

Health Alert: Drinking Water from Plastic Bottles May Increase Cancer Risk—Know the Safe Alternatives

News Continuous Bureau | Mumbai 

Health Alert: આજકાલ ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે, પણ શું તમે જાણો છો કે આ રીતે પાણી પીવું તમારા આરોગ્ય માટે જોખમભર્યું બની શકે છે? ઘણા ડોક્ટર ના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકની બોટલમાં રહેલો બિસ્ફેનોલ A (BPA) અને નાનોપ્લાસ્ટિક્સ (Nanoplastics) શરીરમાં હોર્મોનલ ફેરફાર અને કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

Join Our WhatsApp Community

પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી શું નુકસાન?

બાળકો માટે વધુ જોખમ

શિશુઓને પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પાવડાવવું પણ જોખમભર્યું છે. BPA અને બીજાં કેમિકલ્સ તેમના મગજના વિકાસ અને IQ સ્તર પર અસર કરી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે આ કેમિકલ્સ નર્વસ સિસ્ટમના વિકાસ માટે જવાબદાર જીન્સમાં ફેરફાર લાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Chocolate and Candy: ચોકલેટ અને કેન્ડી છે બાળકો માટે મીઠું ઝેર? જાણો શું હોય છે અંદર અને શું થાય છે નુકસાન

સુરક્ષિત વિકલ્પ: શું વાપરવું?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Potato Revolution: શું તમે બટાકા ખાવાનું છોડી દીધું છે? નવી રીત અપનાવવાથી મળશે વજન ઘટાડવામાં મદદ!
Clove for Oral Health: દાંતનો દુખાવો હોય કે મોઢાની દુર્ગંધ… એક જ લવિંગ આપશે રાહત! જાણો કેવી રીતે કરે છે કમાલ
Winter Water Intake: શિયાળામાં પાણી ઓછું પીનારા ચેતી જજો: તમારા શરીર અને મગજને કેટલું જોખમ છે, અહીં જાણો.
Kidney Health: રાત્રે ઊંઘ ન આવવી એ હોઈ શકે છે કિડનીની બીમારી નો સંકેત! અવગણશો નહીં
Exit mobile version