Site icon

Lymphoma Cancer: ગળામાં દેખાય છે લિમ્ફોમા કેન્સર ના લક્ષણો, જાણો શું છે તેની સારવાર

Lymphoma Cancer: લસિકા ગ્રંથિઓમાં અસામાન્ય કોષો વધવાથી થાય છે લિમ્ફોમા કેન્સર, સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી બચાવ શક્ય

Lymphoma Cancer Signs in Throat: Is Treatment Possible?

Lymphoma Cancer Signs in Throat: Is Treatment Possible?

News Continuous Bureau | Mumbai

Lymphoma Cancer: લિમ્ફોમા કેન્સર એ રક્ત કેન્સર નો એક પ્રકાર છે, જે લસિકા ગ્રંથિઓ માંથી શરૂ થાય છે. આ ગ્રંથિઓ શરીરના રોગપ્રતિકારક તંત્ર (Immune System)નો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે આ કોષો અનિયંત્રિત રીતે વધે છે, ત્યારે લિમ્ફોમા કેન્સર વિકસે છે. કેન્સર ડોક્ટર ના જણાવ્યા મુજબ, સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી આ બીમારીથી બચી શકાય છે.

Join Our WhatsApp Community

ગળામાં લિમ્ફોમા કેન્સરના લક્ષણો

આ લક્ષણો જો લાંબા સમય સુધી રહે, તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

લિમ્ફોમા કેન્સરના પ્રકાર

લિમ્ફોમા બે પ્રકારના હોય છે:

આ સમાચાર પણ વાંચો :  Heart Blockage Symptoms: શું તમારી ધમનીઓમાં પણ છે ખોટો કોલેસ્ટ્રોલ અને પ્લાક ? જાણો હાર્ટ બ્લોકેજ ના લક્ષણો

લિમ્ફોમા કેન્સર ની સારવાર શક્ય છે?

લિમ્ફોમા કેન્સર માટે મુખ્યત્વે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે:

આજની નવી તબીબી પદ્ધતિઓના કારણે દર્દીઓના સાજા થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. દર્દીની ઉંમર, રોગપ્રતિકારક શક્તિ અને બીમારીના તબક્કા પ્રમાણે વ્યક્તિગત સારવાર યોજના બનાવવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
Ginger for Weight Loss: પેટની ચરબી ઓગાળવી છે? રસોડા નો આ ‘મસાલો’ છે રામબાણ ઇલાજ! હેલ્ધી ડાયટ સાથે તેનો કરો આ રીતે ઉપયોગ
High-Protein Foods: 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મસલ્સ રિકવરી માટે આ છે શ્રેષ્ઠ હાઈ પ્રોટીન ફૂડ્સ
Basil Seeds: હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યા તકમરીયા ના મોટા ફાયદા, વજન ઘટશે અને હાર્ટ રહેશે હેલ્ધી
Exit mobile version