Site icon

Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું કે રાત્રે જમ્યા પછી નું ચાલવું જાણો બે માંથી કયું વધારે છે ફાયદેમંદ

Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું એ એનર્જી અને વજન ઘટાડે છે, જ્યારે રાત્રે ચાલવું એ પાચન અને બ્લડ શુગર નિયંત્રણમાં મદદ કરે છે

Morning Walk vs Post-Dinner Walk: Which Is More Beneficial for Your Health?

Morning Walk vs Post-Dinner Walk: Which Is More Beneficial for Your Health?

News Continuous Bureau | Mumbai

Morning Walk vs Post-Dinner Walk: વોક કરવું એ આરોગ્ય માટે શ્રેષ્ઠ આદત છે. તે માત્ર વજન નિયંત્રણ માટે જ નહીં, પણ હૃદયરોગ, ડાયાબિટીસ અને માનસિક તણાવથી બચાવ માટે પણ ઉપયોગી છે. પરંતુ પ્રશ્ન એ છે કે કઈ વોક વધુ ફાયદાકારક છે—સવારની કે રાત્રે ડિનર પછીની? બંને સમયની વોકના અલગ-અલગ ફાયદા છે, જે વ્યક્તિના લક્ષ્ય અને જીવનશૈલી પર આધાર રાખે છે.

Join Our WhatsApp Community

સવારની વોકના ફાયદા

રાત્રે ડિનર પછીની વોકના ફાયદા

આ સમાચાર પણ વાંચો : Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત

કઈ વોક વધુ સારી?

જો તમારું લક્ષ્ય વજન ઘટાડવું, મેટાબોલિઝમ વધારવું અને દિવસભર ઊર્જાવાન રહેવું છે તો સવારની વોક શ્રેષ્ઠ છે. જ્યારે પાચન, બ્લડ શુગર અને ઊંઘમાં સુધાર જોઈએ તો રાત્રે ડિનર પછીની વોક વધુ લાભદાયક છે. બંને સમયની વોકને જીવનશૈલીમાં સામેલ કરવી વધુ સારું પરિણામ આપે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Amla: હેલ્થ ટિપ્સ: આંબળાનો રસ પીવો કે કાચું આંબળું ખાવું? સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક વિકલ્પ કયો છે?
Liver Health: લિવરને નષ્ટ કરી રહી છે આ ૩ ભૂલો! તાત્કાલિક બંધ કરો, નહીં તો કેન્સરનો શિકાર બનશો
Black pepper water: શરદી-ઉધરસ ની દવા: કાળી મરીનું પાણી પીવાથી પેટની સમસ્યાઓ થશે દૂર, જાણો તેના અદ્ભુત ફાયદા.
Winter Weight Loss: શિયાળામાં વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ જ્યૂસ, મળશે અનેક ફાયદા
Exit mobile version