Site icon

New Blood Pressure Guidelines: હવે 120/80 પણ નોર્મલ બ્લડ પ્રેશર નથી ગણાતું: જાણો પ્રેશર વિશે ની નવી ગાઇડલાઇન શું થયા ફેરફાર

New Blood Pressure Guidelines: અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) મુજબ હવે 115/70 થી 119/79 mmHg સુધીનું બ્લડ પ્રેશર નોર્મલ ગણાય છે, 120/80 mmHg હવે એલિવેટેડ કેટેગરીમાં આવે છે

New Blood Pressure Guidelines 120/80 Is No Longer Normal, Say Experts

New Blood Pressure Guidelines 120/80 Is No Longer Normal, Say Experts

News Continuous Bureau | Mumbai

New Blood Pressure Guidelines: અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) દ્વારા 2025માં જાહેર કરાયેલી નવી બ્લડ પ્રેશર ગાઇડલાઇન મુજબ હવે 120/80 mmHg પણ નોર્મલ નથી ગણાતું. હવે આ રેન્જને “Elevated” કેટેગરીમાં રાખવામાં આવી છે. આ બદલાવ હૃદય, કિડની અને મગજના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે

Join Our WhatsApp Community

નવી કેટેગરી અને સ્ટેજેસ

આ નવી કેટેગરીથી હવે વધુ લોકો હાઇપરટેન્શન (Hypertension)ના જોખમ હેઠળ આવે છે, ખાસ કરીને યુવાનો અને મધ્યવયસ્કો માટે.

લાઇફસ્ટાઇલ બદલાવ અને સારવાર

AHA મુજબ, Stage 1 Hypertension માટે પ્રથમ પગલું લાઇફસ્ટાઇલ બદલાવ છે — જેમ કે ડાયટ, વ્યાયામ, તણાવ નિયંત્રણ. જો ત્રણ મહિના સુધી કોઈ સુધારો ન જોવા મળે તો દવા શરૂ કરવાની ભલામણ છે. Stage 2 માટે સીધી દવા જરૂરી છે, ઘણીવાર બે દવાઓ સાથે શરૂ કરવી પડે છે

આ સમાચાર પણ વાંચો : Shortness of Breath: શું તમને પણ ચાલતી વખતે શ્વાસ ફૂલે છે? આ કારણો હોઈ શકે છે જવાબદાર

દવા કંપનીઓના ફાયદા પર ઉઠતા પ્રશ્નો

આ ગાઇડલાઇન બદલાવથી દવા કંપનીઓના ફાયદા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ઘણા નિષ્ણાતો માને છે કે વધુ લોકોને હાઇપરટેન્શન તરીકે વર્ગીકૃત કરવાથી દવાઓની માંગ વધે છે. જોકે AHA કહે છે કે આ બદલાવ આરોગ્ય સંભાળ અને સમયસર સારવાર માટે છે, ન કે વેપાર માટે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત
Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ
Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો
Cat as Pet: ઘરમાં બિલાડી પાળતા પહેલા જાણો લો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ તેના ફાયદા અને નુકસાન
Exit mobile version