Site icon

Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ

Vitamin B12 Deficiency: વિટામિન B12ની ઉણપથી થાકી જવું, હોઠ સુકાવા અને ચામડી પીળી થવી જેવા લક્ષણો દેખાય છે, સમયસર ઓળખવી જરૂરી

Not Just Heart Attack! This Symptom Also Appears in Vitamin B12 Deficiency

Not Just Heart Attack! This Symptom Also Appears in Vitamin B12 Deficiency

News Continuous Bureau | Mumbai

Vitamin B12 Deficiency: વિટામિન B12  શરીરના વિકાસ અને DNA માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી થકાવટ, હોઠ સુકાવા, ચામડી પીળી થવી જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. જો તેને ઇગ્નોર કરવામાં આવે તો એનીમિયા  અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખોટો ડાયટ, ઓટોઇમ્યુન ડિસઓર્ડરઅને ખરાબ એબ્ઝોર્પશન તેના મુખ્ય કારણો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો

વિટામિન B12ની ઉણપના સામાન્ય લક્ષણો

નર્વસ સિસ્ટમ પર અસર કરતી ઉણપ

વિટામિન B12ની ઉણપના કારણો અને ઉપાય

ઉપાય માટે આ ફૂડ્સ ઉપયોગી:

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત
Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો
Cat as Pet: ઘરમાં બિલાડી પાળતા પહેલા જાણો લો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ તેના ફાયદા અને નુકસાન
Sendha Namak or Table Salt : સેંધા મીઠું કે ટેબલ સોલ્ટ? જાણો રોજના ખોરાક માટે કયું છે વધુ આરોગ્યદાયક
Exit mobile version