Site icon

Study: ગર્ભાવસ્થામાં વારંવાર પેરાસિટામોલ લેવું બાળકોમાં આ બીમારી નું જોખમ વધારી શકે છે

Study: શોધકોએ ચેતવણી આપી છે કે પેરાસિટામોલ (Paracetamol) નો વધુ ઉપયોગ ગર્ભમાં વિકસતા મગજ પર અસર કરી શકે છે, ખાસ કરીને ડૉક્ટરની સલાહ વિના

Study Frequent Use of Paracetamol During Pregnancy May Increase Risk of Autism and ADHD in Children

Study Frequent Use of Paracetamol During Pregnancy May Increase Risk of Autism and ADHD in Children

News Continuous Bureau | Mumbai

Study: પેરાસિટામોલ (Paracetamol) એ સામાન્ય રીતે તાવ, માથાનો દુખાવો કે સામાન્ય પીડા માટે લેવામાં આવતી દવા છે. પરંતુ તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ગર્ભાવસ્થામાં વારંવાર પેરાસિટામોલ લેવું બાળકના મગજના વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકાની ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ. ડિડિયર પ્રાડા અને તેમની ટીમે 46 અભ્યાસોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે પેરાસિટામોલના વધુ ઉપયોગ અને બાળકોમાં ઓટિઝમ (Autism) અને ADHD (Attention Deficit Hyperactivity Disorder) વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

પેરાસિટામોલ કેવી રીતે અસર કરે છે?

ઓટિઝમ અને ADHD શું છે?

આ સમાચાર પણ વાંચો : Health Alert: જો તમે પણ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો તો થઇ જાઓ સાવધાન, આ બીમારી નો વધી શકે છે ખતરો, જાણો તેનો સુરક્ષિત વિકલ્પ

ગર્ભાવસ્થામાં દવાઓ લેતી વખતે શું ધ્યાન રાખવું?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Fennel Water: માખણની જેમ પીગળી જશે ગોળમટોળ પેટમાં જામેલી ચરબી, રોજ સવારે ઉઠીને પીઓ વરિયાળીનું પાણી
Vitamin D Deficiency: ઇમ્યુનિટી થઈ રહી છે નબળી, મન પણ ઉદાસ? ક્યાંક આ વિટામિનની કમી તો નથી?
Potato Revolution: શું તમે બટાકા ખાવાનું છોડી દીધું છે? નવી રીત અપનાવવાથી મળશે વજન ઘટાડવામાં મદદ!
Clove for Oral Health: દાંતનો દુખાવો હોય કે મોઢાની દુર્ગંધ… એક જ લવિંગ આપશે રાહત! જાણો કેવી રીતે કરે છે કમાલ
Exit mobile version