Site icon

Tea Side Effects: જો તમે પણ ચા પીવાના શોખીન છો તો થઇ જાઓ સાવધાન, આયુર્વેદ એક્સપર્ટ ની ચેતવણી

Tea Side Effects: નિયમિત ચા પીવાથી 10 વર્ષમાં થઈ શકે છે આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારી, જાણો શું છે નુકસાન

Tea Lovers Beware Ayurveda Expert Warns of Serious Health Risks

Tea Lovers Beware Ayurveda Expert Warns of Serious Health Risks

News Continuous Bureau | Mumbai

Tea Side Effects: આયુર્વેદ એક્સપર્ટ  અનુસાર, નિયમિત રીતે ચા  પીતા લોકોમાં ગેસ, એસિડિટી અને લાંબા ગાળે આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. ચા પીવાનો શોખ જો અતિશય હોય તો તે શરીર માટે “મીઠું ઝેર” સાબિત થઈ શકે છે.

Join Our WhatsApp Community

દૂધ અને ઘીનું ઉદાહરણ: ચા કેવી રીતે પોષક તત્વ નષ્ટ કરે છે

આયુર્વેદ એક્સપર્ટ  અનુસાર જ્યારે દૂધમાંથી ઘી કાઢવામાં આવે છે, ત્યારે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ જ્યારે એ જ દૂધમાં ચા પત્તી ઉકાળવામાં આવે છે, ત્યારે ઘી ની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. આ ઉદાહરણથી તે ચા  ને પોષણ નષ્ટ કરનાર મીઠું ઝેર ગણાવે છે.

ચા  પીવાથી થતી તકલીફો

આ સમાચાર પણ વાંચો : Brown vs White Eggs: સફેદ ઈંડુ કે બ્રાઉન ઈંડુ? ક્યુ છે બેસ્ટ અને શેમાં છે વધુ પ્રોટીન અને પોષણ

સાવચેતી અને વિકલ્પ

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Non-Alcoholic Fatty Liver: બાળકોમાં વધી રહી છે નોન-અલ્કોહોલિક ફેટી લિવર ની સમસ્યા,શું તમારો આપેલો ખોરાક તો કારણ નથી?
Milkshake: મગજ માટે ઝેર સાબિત થઈ શકે છે મિલ્કશેક! વૈજ્ઞાનિકો નો ચેતવણી ભર્યો સંદેશ
Digital Detox: જાણો શું છે ડિજિટલ ડિટોક્સ અને તે કેવી રીતે કરે છે આત્મહત્યાના વિચારો દૂર કરવામાં મદદ
Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત
Exit mobile version