Site icon

weight loss journey: ઓછું ખાવા છતાં પણ વજન માં નથી થતો ઘટાડો તો થઇ જાઓ સાવધાન, હોઈ શકે છે પોષણ ની અછત

weight loss journey: શરીરમાં પોષક તત્વોની અછતથી ભૂખ, થાક અને ખાવાની ઈચ્છા વધી જાય છે. પોષણ ની અછતથી વજન ઘટવામાં પણ વિલંબ થાય છે.

Weight Not Reducing Despite Eating Less These 3 Signs Show Your Body Needs Nutrition

Weight Not Reducing Despite Eating Less These 3 Signs Show Your Body Needs NutritionWeight Not Reducing Despite Eating Less These 3 Signs Show Your Body Needs Nutrition

News Continuous Bureau | Mumbai

weight loss journey: ઘણા લોકો વજન ઘટાડવા માટે ઓછું ખાવા લાગે છે, પણ તેમ છતાં વજન ઘટતું નથી. આ સ્થિતિમાં શરીરમાં પોષણ ની અછત થઈ શકે છે. જો નીચે આપેલા 3 લક્ષણો દેખાય તો સમજવું જોઈએ કે શરીરને યોગ્ય પોષણ ની જરૂર છે.

Join Our WhatsApp Community

પોષણ ની અછત: સાંજના સમયે વધુ ભૂખ લાગવી

ઘણી મહિલાઓ સવારે ઓછું ખાય છે અને સાંજ સુધીમાં વધુ ભૂખ લાગે છે. આથી તેઓ ઓવરઈટિંગ  કરે છે. સવારે પ્રોટીન અને ફાઈબર થી ભરપૂર નાસ્તો કરવો ખૂબ જરૂરી છે જેથી શરીરને જરૂરી પોષણ મળી શકે.

પોષણ ની અછત: આખો દિવસ ખાવાની વિચારણા

જ્યારે શરીરને પૂરતું ખોરાક મળતું નથી ત્યારે આખો દિવસ ખાવાની ઈચ્છા રહે છે. આથી લોકો ચીડિયાં બને છે અને શૂગર ક્રેવિંગ્સ વધે છે. પરિણામે તેઓ અનહેલ્ધી સ્નેક્સ ખાઈ લે છે, જે વજન ઘટાડવામાં અવરોધ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Tea Side Effects: જો તમે પણ ચા પીવાના શોખીન છો તો થઇ જાઓ સાવધાન, આયુર્વેદ એક્સપર્ટ ની ચેતવણી

પોષણ ની અછત: ઊંઘ પછી પણ થાક લાગવો

જ્યારે પોષણ પૂરતું ન મળે ત્યારે ઊંઘ પછી પણ થાક લાગતો રહે છે. શરીરમાં ઊર્જા ની અછત રહે છે અને વ્યાયામ  માટે શક્તિ રહેતી નથી. આથી વજન ઘટતું નથી. યોગ્ય પોષક તત્વો અને નિયમિત વર્કઆઉટ  જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Indore Contaminated Water Death: ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’: ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, હોસ્પિટલો ફૂલ; પ્રદૂષિત પાણીએ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી
Golgappa Side Effects Health: પાણીપૂરી ખાનારા સાવધાન! AIIMS ના ડોક્ટરે આપી ગંભીર ચેતવણી- થઈ શકે છે આ બીમારી.
Raw Garlic Health Benefits: રોજ સવારે ખાલી પેટે ખાઓ કાચા લસણની ૨ કળી: બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓ થશે દૂર; જાણો તેના અદભૂત ફાયદા.
Roasted Grams and Raisins Benefits: શેકેલા ચણા અને કિસમિસ: સસ્તું પણ સુપરફૂડથી વધુ શક્તિશાળી, હાડકાંથી લઈને લોહીની ઉણપ સુધીની તમામ સમસ્યાઓનું એક જ સમાધાન.
Exit mobile version