Abraham Lincoln:1809 માં આ દિવસે જન્મેલા, અબ્રાહમ લિંકન એક અમેરિકન વકીલ અને રાજકારણી હતા. જેમણે 1861થી 1865માં તેમની હત્યા સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 16મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.લિંકને અમેરિકી ગૃહ યુદ્ધમાં દેશનું નેતૃત્ત્વ કર્યું હતું.યુનિયનને બચાવવા, ગુલામી નાબૂદ કરવા, સંઘીય સરકારને મજબૂત બનાવવામાં અને યુએસ અર્થતંત્રને આધુનિક બનાવવામાં સફળતા મેળવી હતી.