Amrish Puri : અમરીશ પુરી હીરો બનવા આવ્યા પણ બની ગયા બોલિવૂડના ખલનાયક, તેમનું આ કિરદાર આજે પણ લોકોને છે યાદ..

Amrish Puri : અમરીશ પુરી હીરો બનવા આવ્યા પણ બની ગયા બોલિવૂડના ખલનાયક, તેમનું આ કિરદાર આજે પણ લોકોને છે યાદ..

by Hiral Meria
Amrish Puri came to be a hero but became a villain of Bollywood, his role is still remembered by people.

News Continuous Bureau | Mumbai

Amrish Puri: 1932 માં આ દિવસે જન્મેલા, અમરીશ પુરી એક ભારતીય અભિનેતા ( Indian actor ) હતા. અમરીશ પુરીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે બે ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. અમરીશ પુરીનું નિધન વર્ષ 2005માં થયું હતુ. ભારતીય દર્શકો તેમને શેખર કપૂરની હિંદી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (૧૯૮૭)માં મોગેમ્બોની ( Mogambo ) ભૂમિકા માટે ખૂબ જ પસંદ કરે છે. તેમણે હિંદી ફિલ્મો ઉપરાંત કન્નડા, મરાઠી, હોલીવુડ, પંજાબી, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે 

આ  પણ વાંચો : Tom Alter : 22 જૂન 1950 ના જન્મેલા, બીચ અલ્ટર અમેરિકન વંશના ભારતીય અભિનેતા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More