Site icon

Anantarai Rawal: 01 જાન્યુઆરી 1912ના જન્મેલા, અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા

Anantarai Rawal: He made his debut in the literary field by writing a book of criticism called Sahitya Vihar and wrote many books of criticism.

Anantarai Rawal Born on 01 January 1912, Anantarai Manishankar Rawal was a renowned Gujarati writer

Anantarai Rawal Born on 01 January 1912, Anantarai Manishankar Rawal was a renowned Gujarati writer

News Continuous Bureau | Mumbai

Anantarai Rawal:  1912માં આ દિવસે જન્મેલા, અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકના લેખન દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી તેમણે અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે. એમને તારતમ્ય વિવેચન સંગ્રહના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  Stan Lee : 29 ડિસેમ્બર 1922 ના જન્મેલા સ્ટેન લી એક અમેરિકન કોમિક પુસ્તક લેખક, સંપાદક, પ્રકાશક અને નિર્માતા હતા

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version