Site icon News Continuous Bureau | Mumbai

Anne Frank: 12 જૂન 1929 ના જન્મેલા, એનીલીસ મેરી “એની” ફ્રેન્ક એક જર્મન મૂળની યહૂદી છોકરી હતી તેણે લખેલી આ ત્રણ વર્ષના સમયગાળાની ડાયરી આજે વિશ્વભરમાં જાણીતી છે.

Anne Frank: એનીલીસ મેરી "એની" ફ્રેન્ક એક જર્મન મૂળની યહૂદી છોકરી હતી તેણે લખેલી આ ત્રણ વર્ષના સમયગાળાની ડાયરી આજે વિશ્વભરમાં જાણીતી છે.

Anneliese Marie Anne Frank was a German-born Jewish girl whose diary of a three-year period is now known worldwide.

Anneliese Marie Anne Frank was a German-born Jewish girl whose diary of a three-year period is now known worldwide.

 News Continuous Bureau | Mumbai

Anne Frank: 1929 માં આ દિવસે જન્મેલી, એનીલીસ મેરી “એની” ફ્રેન્ક એક જર્મન મૂળની યહૂદી છોકરી ( Jewish Girl ) હતી જેણે એક ડાયરી લખી હતી જેમાં તેણે નેધરલેન્ડ પર જર્મન કબજા દરમિયાન નાઝી સતામણી ( Nazi Persecution ) હેઠળ છુપાયેલા જીવનનું દસ્તાવેજીકરણ કર્યું હતું.  અન્નાના પિતા સિવાય તમામનું નાઝીઓના કોન્સેટ્રેશન કેમ્પમાં મૃત્યુ થયું. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું તે પછી 1947માં અન્નાએ લખેલી ડાયરી પ્રકાશિત થઈ અને પૂરી દુનિયાએ અન્નાના શબ્દોની અનુભૂતિ કરી. માત્ર પંદર વર્ષની કિશોરીના આ શબ્દો આટલાં વર્ષો પછી પણ વાચકોને સ્પર્શે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Shailaja Pujari: 12 જૂન 1982 ના જન્મેલી શૈલજા પૂજારી ભૂતપૂર્વ ભારતીય વેઇટલિફ્ટર છે..

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version