Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..
Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.
News Continuous Bureau | Mumbai
Ayushman Bharat Diwas : ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.
Join Our WhatsApp Community
આ પણ વાંચો : MSU Establishment Day : મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ હતી..