Bhagwan Das : 12 જાન્યુઆરી 1869 ના જન્મેલા, ભગવાન દાસ ભારતીય થિયોસોફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા.

Bhagwan Das : ભગવાન દાસ ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા..

by kalpana Verat
Bhagwan Das Born on 12 January 1869, Bhagwan Das was an Indian theosophist and social worker.

News Continuous Bureau | Mumbai

Bhagwan Das : 1869 માં આ દિવસે જન્મેલા, ભગવાન દાસ ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. તેમને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા. ભગવાન દાસ સંસ્કૃતનાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.

આ પણ વાંચો: Kundanika Kapadia: 11 જાન્યુઆરી 1927 ના જન્મેલા, ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા

 

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More