145
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Dimple Kapadia : બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો જન્મ 8 જૂન 1957ના એક ગુજરાતી પરિવારમાં થયો, તેમના પિતા ચુન્નીભાઇ કાપડિયા મુંબઇના એક જાણીતા ઉદ્યોગપતિ હતા. માત્ર 15 વર્ષની ઉંમરમાં ડિમ્પલે ( Bollywood actress ) ફિલ્મ બૉબી માટે કામ કર્યુ. ઋષિ કપૂર સાથે કરેલી પહેલી ફિલ્મ બૉબી માટે ડિમ્પલને ફિલ્મફેર બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો.
આ પણ વાંચો: Tim Berners-Lee : 08 જૂન 1955 ના જન્મેલા, ટિમ બર્નર્સ લી એક અંગ્રેજી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને એન્જિનિયર છે
You Might Be Interested In