105
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Vellore G. Ramabhadran : 1929માં આ દિવસે જન્મેલા વેલ્લોર જી. રામભદ્રન ભારતના તમિલનાડુના મૃદંગમ કલાકાર ( Mridangam Artist ) હતા. તેમને 2004માં મદ્રાસ મ્યુઝિક એકેડમીના ( Madras Music Academy ) સંગીતા કલાનિધિથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Kishore Kumar : આજે છે પ્લેબેક સિંગર-અભિનેતા કિશોર કુમારની બર્થ એનિવર્સરી, તમામ ભાષાઓમાં 1500થી વધુ ગીતો ગાયા હતા.
You Might Be Interested In