RC Majumdar : 04 ડિસેમ્બર 1888 ના જન્મેલા પ્રો. રમેશચંદ્ર સી. મજમુદાર ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્‌ હતા.

RC Majumdar : 04 ડિસેમ્બર 1888 ના જન્મેલા પ્રો. રમેશચંદ્ર સી. મજમુદાર ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્‌ હતા.

by Hiral Meria
Born on 04 December 1888 Prof. Ramesh Chandra C. Majmudar was a famous historian of India.

  News Continuous Bureau | Mumbai 

RC Majumdar : 1888 માં આ દિવસે જન્મેલા રમેશ ચંદ્ર મજુમદાર ( Ramesh Chandra Majumdar ) ઇતિહાસકાર અને ભારતીય ઇતિહાસના પ્રોફેસર હતા. મજમુદાર આધુનિક ભારતના જાણીતા ઈતિહાસકાર ( Historian ) છે. તેઓ કોલકાતાના ભૂતપૂર્વ શેરીફ હતા. તેઓ આર. સી. મજમુદારના નામે વધુ પ્રખ્યાત હતા. એમને ભારતના ડીન ઑફ ઈન્ડિયન હિસ્ટોરિયન્સ તરીકેનું બિરુદ મળ્યું હતું 

આ પણ વાંચો :  Nalinidhar Bhattacharya : 04 ડિસેમ્બર 1921 ના જન્મેલા નલિનીધર ભટ્ટાચાર્ય આસામના ભારતીય કવિ અને સાહિત્ય વિવેચક હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More