81
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Chittaranjan Das : 1870 માં આ દિવસે જન્મેલા, ચિત્તરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ( Indian freedom struggle ) એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક ( Swaraj Party ) નેતા હતા. તેઓ “દેશબંધુ” ના નામે પણ જાણીતા હતા. 1894 માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં. 1909માં અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો.
આ પણ વાંચો : Virat Kohli : આજે છે કિંગ કોહલીનો જન્મદિવસ… આટલી નાની ઉંમરમાં પહેલીવાર હાથમાં લીધો હતો બેટ…
You Might Be Interested In