105
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
V. S. Naipaul : 1932 માં આજના દિવસે જન્મેલા, સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ ( Sir Vidiadhar Surajprasad Naipaul ) આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર ( English Literature ) હતા. તેમને નુતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 2008માં ‘ધી ટાઇમ્સ’માં પ્રકાશિત બ્રિટિશના 50 મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને 7મુ સ્થાન આપ્યું હતું. તેમણે પચાસ વર્ષમાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમને 1990માં બ્રિટનમાં નાઈટહૂડ અને 2001માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો
You Might Be Interested In