Sandeep Patil : 18 ઓગસ્ટ 1956 ના જન્મેલા, સંદીપ પાટીલ એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે

Sandeep Patil : 18 ઓગસ્ટ 1956 ના જન્મેલા, સંદીપ પાટીલ એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે

by Hiral Meria
Born on 18 August 1956, Sandeep Patil is an Indian former cricketer

News Continuous Bureau | Mumbai

Sandeep Patil: 1956 માં આ દિવસે જન્મેલા, સંદીપ પાટીલ એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર ( Indian former cricketer ) છે. ભારતીય ટીમના 1996માં કોચ રહી ચૂકેલા પાટીલને એ સમયે તેના હોદ્દા પરથી છ મહિનાની અંદર જ દૂર કરાયા હતા. જોકે કેન્યાની ટીમના કોચ તરીકે તે સફળ રહ્યા હતા અને ટીમ 2003ના વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચી હતી.

આ  પણ વાંચો :  Roman Polanski : 18 ઓગસ્ટ 1933 ના જન્મેલા, રેમન્ડ રોમન થિયરી પોલાન્સ્કી એક ફ્રેન્ચ અને પોલિશ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક, અભિનેતા છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More