H.G. Wells: 21 સપ્ટેમ્બર 1866ના જન્મેલા, હર્બર્ટ જ્યોર્જ વેલ્સ એક અંગ્રેજી લેખક હતા.જેમણે લખી છે જગવિખ્યાત વિજ્ઞાાન કથા ધ ટાઈમ મશીન

H.G. Wells: હર્બર્ટ જ્યોર્જ વેલ્સ એક અંગ્રેજી લેખક હતા.જેમણે લખી છે જગવિખ્યાત વિજ્ઞાાન કથા ધ ટાઈમ મશીન

by Hiral Meria
Born on 21 September 1866, Herbert George Wells was an English author who wrote the world-famous science fiction novel The Time Machine.

 News Continuous Bureau | Mumbai

H.G. Wells:  1866 માં આ દિવસે જન્મેલા હર્બર્ટ જ્યોર્જ વેલ્સ એક અંગ્રેજી લેખક ( English writer ) હતા. તેમની સૌથી નોંધપાત્ર વિજ્ઞાન સાહિત્યની કૃતિઓમાં ‘ધ ટાઈમ મશીન’, ‘ધ આઈસલેન્ડ ઑફ ડૉક્ટર મોરેઉ’, ‘ધ ઇનવિઝિબલ મેન’ અને ‘ધ વૉર ઑફ ધ વર્લ્ડ્સ’નો સમાવેશ થાય છે. ધ ટાઈમ મશીનનો ( The Time Machine ) સમાવેશ વિશ્વની સર્વોત્તમ વિજ્ઞાાન કથા (સાયન્સ ફિક્શન)માં થાય છે, તો વળી એચ.જી.વેલ્સ જુલ્સ વર્ન પછી બીજા સર્વોત્તમ વિજ્ઞાાન કથા લેખક પણ ગણાય છે. 

આ પણ વાંચો : Hrishikesh Mukherjee: 30 સપ્ટેમ્બર 1922 ના જન્મેલા, હૃષિકેશ મુખર્જી એક ભારતીય ફિલ્મ નિર્દેશક, સંપાદક અને લેખક હતા..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More