56
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
H.G. Wells: 1866 માં આ દિવસે જન્મેલા હર્બર્ટ જ્યોર્જ વેલ્સ એક અંગ્રેજી લેખક ( English writer ) હતા. તેમની સૌથી નોંધપાત્ર વિજ્ઞાન સાહિત્યની કૃતિઓમાં ‘ધ ટાઈમ મશીન’, ‘ધ આઈસલેન્ડ ઑફ ડૉક્ટર મોરેઉ’, ‘ધ ઇનવિઝિબલ મેન’ અને ‘ધ વૉર ઑફ ધ વર્લ્ડ્સ’નો સમાવેશ થાય છે. ધ ટાઈમ મશીનનો ( The Time Machine ) સમાવેશ વિશ્વની સર્વોત્તમ વિજ્ઞાાન કથા (સાયન્સ ફિક્શન)માં થાય છે, તો વળી એચ.જી.વેલ્સ જુલ્સ વર્ન પછી બીજા સર્વોત્તમ વિજ્ઞાાન કથા લેખક પણ ગણાય છે.
આ પણ વાંચો : Hrishikesh Mukherjee: 30 સપ્ટેમ્બર 1922 ના જન્મેલા, હૃષિકેશ મુખર્જી એક ભારતીય ફિલ્મ નિર્દેશક, સંપાદક અને લેખક હતા..
You Might Be Interested In