108
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Guru Gobind Singh: 1966 માં આ દિવસે જન્મેલા, ગુરુ ગોવિંદ સિંહ દસમા શીખ ગુરુ, આધ્યાત્મિક ગુરુ, યોદ્ધા, કવિ અને ફિલસૂફ હતા. ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંતસિપાહી એવી ખાલસા (શુદ્ધ-પવિત્ર) કોમની રચના કરી. જેમને પાંચ ‘ક’ થી શરૂ થતી નિશાની ધારણ કરાવી. કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કરછ.
આ પણ વાંચો : National Mathematics Day: આજે છે રાષ્ટ્રીય ગણિત દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
You Might Be Interested In