108
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Harkisan Mehta : 1928 ના રોજ જન્મેલા, હરકિસન લાલદાસ મહેતા ભારતના ગુજરાતી લેખક ( Gujarati writer ) અને પત્રકાર હતા. તેઓ સાપ્તાહિક ચિત્રલેખાના સંપાદક હતા. તેમણે અનેક નવલકથાઓ લખી છે. તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા. ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.
આ સમાચાર પણ વાંચો: Surat: બપોરના સમયે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલનો અનુરોધ
You Might Be Interested In