P. C. Mahalanobis : 29 જૂન 1893 ના જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા..

Born on 29 June 1893, Prashant Chandra Mahalanobis was an Indian applied statistician and scientist.
Born on 29 June 1893, Prashant Chandra Mahalanobis was an Indian applied statistician and scientist.

News Continuous Bureau | Mumbai

P. C. Mahalanobis: 1893 માં આ દિવસે જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી ( Statistician ) અને વૈજ્ઞાનિક હતા, એટલું જ નહીં તેઓ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સના ( Indian Statistical Sciences ) સ્થાપક હતા. તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના ‘ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ’ ( Fractile Graphical Analysis ) નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે. 

આ  પણ વાંચો : Ashutosh Mukherjee : 29 જૂન 1864 ના જન્મેલા, સર આશુતોષ મુખર્જી એક પ્રખ્યાત બંગાળી શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, બેરિસ્ટર અને ગણિતશાસ્ત્રી હતા.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!