Madhusudan Dhaky: 1927 માં આ દિવસે જન્મેલા, મધુસૂદન અમીલાલ ઢાંકી ગુજરાત, ભારતના સ્થાપત્ય અને કલા ઇતિહાસકાર ( Historian ) હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કલા પર વિસ્તૃત રીતે લખ્યું હતું.તેમણે 25 પુસ્તકો, 325 સંશોધનલેખો અને 400 અન્ય લેખો લખ્યા હતા. તેઓ તેમના ભારતીય મંદિર સ્થાપત્ય પર લખેલ ચૌદ ગ્રંથોની શ્રેણી માટે જાણીતા છે.