110
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Buddha Purnima: બુદ્ધ પૂર્ણિમા દુનિયાભરમાં બૌદ્ધ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ જ દિવસે બૌદ્ધ ધર્મના ( Buddhism ) સ્થાપક અને પ્રચારક ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ જયંતિના ( Buddha Jayanti ) નામે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વખતે બુદ્ધ પૂર્ણિમા 23 મે, ગુરુવારે ઉજવાવમાં આવશે.
You Might Be Interested In