Site icon News Continuous Bureau | Mumbai

C. V. Raman : 7 નવેમ્બર 1888 ના જન્મેલા, સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા… વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય…

C. V. Raman : સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા… વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય…

C.V. Raman was an Indian physicist… the only Indian to win the Nobel Prize for Science…

C.V. Raman was an Indian physicist… the only Indian to win the Nobel Prize for Science…

News Continuous Bureau | Mumbai

C. V. Raman : 1888 માં આ દિવસે જન્મેલા, સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી (  Indian Physicist ) હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા ‘રામન અસર’ માટે તેમને 1930 માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. સીવી રામન તેમની શોધ ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતાં છે આજે પણ રામન ઇફેક્ટની મદદથી વૈજ્ઞાનિકો ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  National Cancer Awareness Day : આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, ભારતમાં આ વર્ષથી ઉજવવામાં આવે છે આ વિશેષ દિવસ..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version