126
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Day for Safety and Health at Work : દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેને વર્ષ 2003થી દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશ્વભરમાં કામ ( Work ) દરમિયાન થતા અકસ્માતો અને બીમારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે જેથી તંદુરસ્ત કાર્ય ( Healthy work ) સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય.
આ પણ વાંચો : Zohra Sehgal : 27 એપ્રિલ 1912 ના જન્મેલા ઝોહરા મુમતાઝ સહગલ એક ભારતીય અભિનેત્રી, નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા
You Might Be Interested In