124
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Teachers’ Day: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક ( Teachers ) દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ( Sarvepalli Radhakrishnan ) જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી.
આ પણ વાંચો : Kiran More : 04 સપ્ટેમ્બર 1962 ના જન્મેલા કિરણ શંકર મોરે એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે..
You Might Be Interested In