Facebook was founded: આજના જ દિવસે 21 વર્ષ પહેલા લોન્ચ થયું હતુ ફેસબુક, આ ત્રણ મિત્રોએ કરી હતી શરૂઆત

Facebook was founded Facebook was launched 21 years ago on this day, these three friends started it
Facebook was founded Facebook was launched 21 years ago on this day, these three friends started it

News Continuous Bureau | Mumbai

Facebook was founded:  ફેસબુકની સ્થાપના 2004માં માર્ક ઝુકરબર્ગ, એડ્યુઆર્ડો સેવરીન, ડસ્ટિન મોસ્કોવિટ્ઝ અને ક્રિસ હ્યુજીસ દ્વારા કરવામાં આવી હતી. જેઓ બધા હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. ‘ફેસબુક’ શરૂઆતમાં તો હાવર્ડ પછી અમેરિકા અને કેનેડામાં ઉપલબ્ધ કરાઈ પણ ત્યારબાદ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. ઈન્ટરનેટની સ્પીડ સાથે ‘ફેસબુક’માં કોઈ પણ દેશની અજાણ્યી વ્યક્તિને ફ્રેન્ડ બનાવી શકાય એ પણ મિનિટોમાં!

આ સમાચાર પણ વાંચો: Birju Maharaj: 04 ફેબ્રુઆરી 1937 ના જન્મેલા પંડિત બિરજુ મહારાજ એક ભારતીય નૃત્યાંગના, સંગીતકાર, ગાયક હતા.

By khushali ladva

Khushali Ladva is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!