News Continuous Bureau | Mumbai
Facebook was founded: ફેસબુકની સ્થાપના 2004માં માર્ક ઝુકરબર્ગ, એડ્યુઆર્ડો સેવરીન, ડસ્ટિન મોસ્કોવિટ્ઝ અને ક્રિસ હ્યુજીસ દ્વારા કરવામાં આવી હતી. જેઓ બધા હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. ‘ફેસબુક’ શરૂઆતમાં તો હાવર્ડ પછી અમેરિકા અને કેનેડામાં ઉપલબ્ધ કરાઈ પણ ત્યારબાદ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. ઈન્ટરનેટની સ્પીડ સાથે ‘ફેસબુક’માં કોઈ પણ દેશની અજાણ્યી વ્યક્તિને ફ્રેન્ડ બનાવી શકાય એ પણ મિનિટોમાં!
આ સમાચાર પણ વાંચો: Birju Maharaj: 04 ફેબ્રુઆરી 1937 ના જન્મેલા પંડિત બિરજુ મહારાજ એક ભારતીય નૃત્યાંગના, સંગીતકાર, ગાયક હતા.
