50
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Shaitan Singh :1924 માં આ દિવસે જન્મેલા,મેજર શૈતાનસિંહ ભાટી ભારતીય ભૂમિસેનામાં ( Indian Army ) અફસર હતા અને તેમને1962ના ભારત ચીન યુદ્ધ દરમિયાન મેજર શૈતાન સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના પોતાના સૈનિકોનું મનોબળ જાળવી રાખ્યું અને ગોળીઓના વરસાદ વચ્ચે એક પલટનથી બીજી પલટન તરફ આગળ વધીને સૈનિકોનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમને ઘણી ગોળીઓ વાગી હતી. મેજર લોહીથી લથબથ હતા. તેમણે ( Major Shaitan Singh Bhati ) સૈનિકોને મશીનગન લાવવાનો આદેશ આપ્યો અને બંદૂકના ટ્રિગરને દોરડા વડે એક પગમાં બાંધીને બંદૂક ચલાવી દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયો હતો.
You Might Be Interested In