230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Gujarat and Maharashtra Foundation Day : દર વર્ષે 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનો ( Gujarat Foundation Day ) સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ ( Mumbai ) રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર ( Maharashtra ) અને ગુજરાત ( Gujarat ) તરીકે કરવામાં આવ્યા. ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો. ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી
આ પણ વાંચો : Shrinivas Khale (MSU) : 30 એપ્રિલ 1926ના જન્મેલા, શ્રીનિવાસ વિનાયક ખલેને પ્રેમથી “ખલે કાકા” તરીકે સંબોધવામાં આવે છે.
You Might Be Interested In