Gujarat and Maharashtra Foundation Day : દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિન.. જાણો કેવી રીતે પડ્યા ભાગલા..

Gujarat and Maharashtra Foundation Day : દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિન.. જાણો કેવી રીતે પડ્યા ભાગલા..

by Hiral Meria
Gujarat Foundation Day and Maharashtra Day are celebrated on May 1 every year.. Know how the partition happened..

News Continuous Bureau | Mumbai

Gujarat and Maharashtra Foundation Day : દર વર્ષે 1 મેના રોજ  મહારાષ્ટ્ર અને ગુજરાતનો ( Gujarat Foundation Day ) સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ ( Mumbai )  રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર ( Maharashtra ) અને ગુજરાત ( Gujarat ) તરીકે કરવામાં આવ્યા.  ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો. ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી 

આ  પણ વાંચો : Shrinivas Khale (MSU) : 30 એપ્રિલ 1926ના જન્મેલા, શ્રીનિવાસ વિનાયક ખલેને પ્રેમથી “ખલે કાકા” તરીકે સંબોધવામાં આવે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More