News Continuous Bureau | Mumbai
Guru Gobind Singh Jayanti : પોષ મહિનાની સાતમી તારીખ પર શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંની જન્મજંયતિને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. ગુરુ ગોવિંદ સિહનો જન્મ વર્ષ 1666માં પોષ વદ સાતમ તિથિના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો ગુરુ ગોવિંદ સિંહ જી મહારાજે શીખ ધર્મ માટે ઘણા નિયમો બનાવ્યા હતા, જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને ગુરુ તરીકે સ્થાપિત કર્યા અને સામાજિક સમાનતાને મજબૂત સમર્થન આપ્યું.
આ પણ વાંચો : Daisaku Ikeda : 2 જાન્યુઆરી 1928 ના જન્મેલા, એક જાપાની બૌદ્ધ નેતા, લેખક અને શિક્ષક હતા.