Site icon

Guru Gobind Singh Jayanti : આજે છે શીખોના ૧૦મા ગુરુ ગોવિંદ સિંહજીની જયંતી, તેમણે જ બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી.

Guru Gobind Singh Jayanti : Today is the birth anniversary of Guru Gobind Singh Ji, the 10th Guru of the Sikhs. He founded the Khalsa Panth on the day of Baisakhi.

Today is the birth anniversary of Guru Gobind Singh Ji, the 10th Guru of the Sikhs. He founded the Khalsa Panth on the day of Baisakhi.

Today is the birth anniversary of Guru Gobind Singh Ji, the 10th Guru of the Sikhs. He founded the Khalsa Panth on the day of Baisakhi.

News Continuous Bureau | Mumbai 

Guru Gobind Singh Jayanti :  પોષ મહિનાની સાતમી તારીખ પર શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંની જન્મજંયતિને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. ગુરુ ગોવિંદ સિહનો જન્મ વર્ષ 1666માં પોષ વદ સાતમ તિથિના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો ગુરુ ગોવિંદ સિંહ જી મહારાજે શીખ ધર્મ માટે ઘણા નિયમો બનાવ્યા હતા, જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને ગુરુ તરીકે સ્થાપિત કર્યા અને સામાજિક સમાનતાને મજબૂત સમર્થન આપ્યું.

Join Our WhatsApp Community

આ પણ વાંચો : Daisaku Ikeda : 2 જાન્યુઆરી 1928 ના જન્મેલા, એક જાપાની બૌદ્ધ નેતા, લેખક અને શિક્ષક હતા.

 

 

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version